Home ક્ચ્છ અંજાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત દોઢ માસ માં ત્રણ મંદિરો માં ચોરીના...

અંજાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત દોઢ માસ માં ત્રણ મંદિરો માં ચોરીના બનાવો બની ચુક્યા છે.તેમ છતાં આજદિન સુધી ભેદ ઉકેલાયો નથી

24
0
ક્ચ્છ : 8 ફેબ્રુઆરી

અંજાર તાલુકાના વીડી ગામે પઠ્ઠાવીડી મધ્યે પુજ્ય સંધ્યા ગીરી બાપુની જગ્યામાં.શ્રીધુણા વારા ડાડા. સેવક ની મઢુલી મા ચોરીની ઘટના બનવા પામી હતી

જેમા ત્રણ ચાદી ના મુગટ. ચાંદી ના છ જેટલા છત્.ર.તાબા નો નાગ.પિત્તળ ની લાલા ની મુતિ અંદાજીત રકમ પાંચ લાખ ની ચોરી થયેલ હોવા નુ મનાય છે.તેમજ રાત્રી ના બે વાગ્યા ની સમયે ચોર ચોરી કરવા આવેલા પરંતુ તેમને ખ્યાલ ન હોવા ના કારણે સીસીટીવી કેમેરા ચોર કેદ થયેલ હોવા થી અંજાર પોલીસ સ્ટેશન ના પીઆઇ સુખવીરસીગ ગડ્ડ એ જણાવેલ કે સીસીટીવી
મા કુટેજ આવેલી હોવા થી ચોરી નો ભેદ ઉકલેવા પોલીસ ને જલ્દી સફળતા મળશે

ત્યારે હવે જોવું રહ્યું કે અંજાર ના ત્રણ મંદિરો નીચોરી નો ભેદ ક્યારે ઉકેલાશે હીન્દુ યુવા સંગઠન દ્નારા અલટીમેટમ પોલિસ ને આપવા માં આવેલ જેની આજે મુદત પૂર્ણ થયેલ હોવા થી ચોરો જાણે હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત હીન્દુઓ ને ચેલેન્જ ફેંકતા હોય તેવો તાલ જોવા મળ્યો છે

અહેવાલ: કાંતિભાઈ પટેલ.કૌશિક છાયા.ક્ચ્છ
Previous articleદસ દિવસથી પાણી ન મળતા મહિલાઓએ નગરપાલીકા કચેરીએ ઘસી જઈને રજૂઆત સાથે હંગામો મચાવ્યો
Next articleમુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રીય યુવકની હત્યાનો કેસ જલ્દી ઉકેલવામાં આવે તે માટે DYSP ને આવેદન આપવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here