Home પંચમહાલ જીલ્લો સ્વતંત્રતા ના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પંચમહાલ દ્વારા વ્યાખ્યાન કાર્યક્રમ...

સ્વતંત્રતા ના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પંચમહાલ દ્વારા વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરાયું

183
0

પંચમહાલ : 8 ઓગસ્ટ


ઇન્ડિયા સે ભારત કી ઓર ની થીમ પર વ્યાખ્યાન રજુ કરવા માં આવ્યું
આ પ્રસંગે ધર્મ જાગરણ મંચ ના સંયોજક ધર્મેશભાઈ મહેતા અને શૈક્ષિક સંઘ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં શહીદો ના પરીવાર નું સન્માન, અને નિવૃત સૈનિકો નું સન્માન કરવા માં આવ્યું હતું,ગોધરા ના BRGF ભવન ખાતે આ વ્યાખ્યાન નું આયોજન કરાયું હતું.

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here