Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની દસાડા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી...

સુરેન્દ્રનગરની દસાડા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

257
0

સુરેન્દ્રનગર: 26 ડિસેમ્બર


નાવિયાણી ગામેથી બાતમીના ધારે આરોપીને ચોરે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે…ઉલ્લેખનિય છે કે,,,રૂપિયા 21.87 લાખ અને ટ્રક સહિત કુલ 31. 87 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી..દસાડા પોલીસે ચોરી કરેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે…અને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here