Home ઉમરેઠ ઉમરેઠ નગરમાં સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

ઉમરેઠ નગરમાં સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

57
0

ઉમરેઠ ડાકોર રોડ પર અંબિકા નગર સોસાયટીમાં ચોરી, બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

મકાન માલિક છ દિવસથી બહાર ગયો હતો, મકાન માલિક નો પુત્ર ઉપરના માળે સુઈ રહ્યો હતો, બંધ મકાનમાં તિજોરી તોડી વેરવીખેર કર્યો સામાન, રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી.

સોસાયટીમાં પ્રવેશેલા ત્રણ તસ્કરો સીસીટીવી માં કેદ, ઉમરેઠ પોલીસ ના રાત્રી પેટ્રોલિંગ ઉપર ઉઠયા સવાલ, ઉમરેઠ નગરમાં સોસાયટી વિસ્તારોને નિશાન બનાવતા તત્કારો

Previous articleવિધાનગર : બ્રહ્માકુમારીઝ વર્લ્ડ ઓફ સાયલંસ વિધાનગરમાં “ધન્યવાદ માઁ “ સ્નેહમિલનની ભવ્ય ઉજવણી.
Next articleભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ! ગુજરાતના લઘુમતી સમુદાય દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here