Tag: Nadiad’s daughter
નડિયાદની યુવતી ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવેરની સ્ક્રીન પર ઝળકી
મુળ નડિયાદની અને MSc. બાયોક્રેમેસ્ટ્રી થયેલ યુવતી અવની મેકવાને નડિયાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતીઓનું નામ વિદેશની ધરતી પર ઊંચું કર્યું છે. અવનીને જીવ વિજ્ઞાન...