Tag: Gujarat News
માનવતાની મહેંક : માલવણ 108 એમ્બ્યુલન્સની સેવાને કારણે વૃધ્ધને જીવનદાન મળ્યુ
સુરેન્દ્રનગર : 11 માર્ચ
ગુરૂવારે રાત્રે 12 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સેડલા ગામે એક વૃદ્ધ વ્યક્તિ માટે સુરેન્દ્રનગર જિલ્લાની 108 માલવણ એમ્બ્યુલન્સને બોલાવી હતી....
માંગરોળ તાલુકા ના લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ...
જૂનાગઢ : 12 માર્ચ
માંગરોળ તાલુકા ના લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ થયો
સૌરાષ્ટ્ર ના સુપ્રસિદ્ધ લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે...
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી
સોમનાથ : 12 માર્ચ
યાત્રાધામ સોમનાથમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા નિર્ણય લેવાયો
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની...
અનોખી આસ્થા : મુંબઇના સ્વીમર યુવાનએ સમુદ્ર માર્ગે 30 કીમીનું અંતર...
વેરાવળ : 11 માર્ચ
સ્વીમીંગમાં વર્લ્ડ રેકોર્ડ નોંઘાવનાર મુંબઇના સ્વીમર યુવાનએ સમુદ્ર માર્ગે 30 કીમીનું અંતર કાપી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ
મહાદેવમાં આસ્થા ઘરાવતા અનેક લોકો...
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ : કુલ રૂ.129 કરોડના વિકાસના...
સુરેન્દ્રનગર : 11 માર્ચ
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ હતી. જેમાં કુલ રૂ.129 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય બેઠકમાં રોડ,...
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કલેક્ટરશ્રીનો શુભેચ્છા...
કચ્છ : 11 માર્ચ
આગામી તા.૨૮મી માર્ચથી ૧૨મી એપ્રિલ ૨૦૨૨ સુધી યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં કચ્છના કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી...
જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા
કચ્છ : 11 માર્ચ
કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલ ભાવ નજરે જથ્થાબંધ વેંચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તા.૧લી...
પાટણ પદ્મનાભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા: મૂળમાલિકને રોકડ રૂપિયા પરત...
પાટણ : 11 માર્ચ
મોટાભાગની પોલીસની કામગીરીને લોકો શંકાની નજરે જોતાં હોય છે. ત્યારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના તાબામાં આવતા પદ્મનાભ ચાર રસ્તા...
‘બેંકિંગમાં સાયબર ક્રાઈમ’ પર બેંક ઓફ બરોડા અખિલ ભારતીય સેમિનારનું આયોજન
ગોધરા : 11 માર્ચ
બેંક ઓફ બરોડાએ 7મી માર્ચ, 2022ના રોજ મૈસુર (કર્ણાટક) ખાતે જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે 'બેંકિંગમાં...
માછીમારી માટે અપાતા વાર્ષીક ડીઝલ-કેરોસીનના કવોટો ડબલ કરવા અને સહાય વઘારવા...
વેરાવળ : 10 માર્ચ
માછીમાર આગેવાનોએ ગાંઘીનગરમાં બેઠકો કરી માછીમારોની વર્તામાન સ્થિતિથી સરકારને વાકેફ કરી મદદરૂપ થવા ગુહાર લગાવી
દરીયો ખેડવા માટે જરૂરી એવા ડીઝલ અને...
















