Tag: Gujarat News
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ બોરણા ગામે...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા...
સહકાર અને નવ નિયુક્ત માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી જગદીશ પંચાલ...
કચ્છ: 22 ઓગસ્ટ
આગામી તારીખ ૨૮ ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે સરહદ ડેરીના પ્લાન્ટનું ઓનલાઈન વર્ચ્યુઅલ લોકારપર્ણ.
આજ રોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ ના...
સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
જિલ્લામાં આગામી દિવસોમાં ઉર્જા વિભાગ દ્વારા મેગા મેઈન્ટેનન્સ હાથ ધરવાની સૂચના આપતા મંત્રીશ્રી
વીજ આપૂર્તિ, વિતરણ અને તેની આંતરમાળખાકીય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ...
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસ પાટણ જિલ્લાના પ્રવાસે…
પાટણ : 22 ઓગસ્ટ
પાટણની બે દિવસની મુલાકાતે આવેલ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ એ પ્રવાસના બીજા દિવસે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કરી પ્રવાસનો...
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી...
પંચમહાલ: 21 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેક્ટરશ્રી કચેરીના સભાખંડમાં યોજાઇ...
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસ પાટણ જિલ્લાના પ્રવાસે…
પાટણ : 21 ઓગસ્ટ
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પાટણ જિલ્લાની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની...
દાંતા તાલુકા ના કૂકડી ગામે થી રણુજા ની યાત્રાએ નીકળેલા શ્રધ્ધાળુઓ...
દાંતા: 21 ઓગસ્ટ
સિરોહી નજીક રાત્રિ ના સમયે ટ્રક - ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે ભિંડત થતાં ૪ લોકો ના ઘટનાસ્થળે...
બલદાણા ગામની મહિલાએ કપાસ મા નાખવાની જંતુનાશક દવા પી લેતા ચકચાર...
સુરેન્દ્રનગર: 21 ઓગસ્ટ
ગઈ કાલે મોડી રાત્રે 3 લાખનુ લેણુ ચુકવી ના સકવાના કારણે બલદાણા ગામ ના 43 વર્ષીય જશીબેન દશરથભાઈ સોલંકી કપાસમા નાખવાની દવા...
મીઠાપુર ગામ નજીક ગમ્ખવાર અકસ્માત
સુરેન્દ્રનગર: 21 ઓગસ્ટ
આજ રોજ બપોરે રાજકોટ થી મહારાષ્ટ્ર જતા ટ્રક ઙ્રાઈવર કાબુ ગુમાવતા ટ્રક ખેતર મા પલ્ટી ખાઈ ગયો...
કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ...
સુરેન્દ્રનગર: 21 ઓગસ્ટ
દુનિયામાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે ગુજરાતના આર્થિક વિકાસમાં પશુપાલન પ્રવૃત્તિનું યોગદાન સવિશેષ રહ્યું છે - કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ...
















