Home Other MS ધોનીનો ક્યુટ વિડીયો વાયરલ …. કેન્ડી ક્રશ રમતાં જોવા મળ્યા ધોની...

MS ધોનીનો ક્યુટ વિડીયો વાયરલ …. કેન્ડી ક્રશ રમતાં જોવા મળ્યા ધોની …. !!!!

91
0

સૌથી લોકપ્રિય ગણાતા એવા ક્રિકેટ ટીમના પ્લેયર MS ધોનીના નતનવા વિડીયો આપણે જોતા હોઇએ છીએ. ત્યારે ધોનીનો ફ્લાઇટમાં મુસાફરી કરતાં વખતનો વધુ એક ક્યુટ વિડીયો વાયરલ થયો છે. જે જોઇને કોઇ પણના ચહેરા પર હાસ્ય આવી જાય…

પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની અને પત્ની સાક્ષી રવિવારે ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમનાં ટેબ્લેટ પર કેન્ડી ક્રશ રમતાં જોવા મળ્યાં હતાં. ધોની ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એર હોસ્ટેસ ધોની પાસે ગઈ અને તેને એક લેટર સાથે ચોકલેટ આપી. એર હોસ્ટેલે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

એર હોસ્ટેસે ધોનીને મીઠાઈ અને ચોકલેટ ઓફર કરી, ધોનીએ ‘ઓમાની ખજૂર’નું પેકેટ ઉપાડ્યું. એર હોસ્ટેસે ડ્યૂટી પરથી પરત ફરતાં પહેલાં ધોની સાથે વાતચીત પણ કરી હતી. કેન્ડી ક્રશ એ એક પઝલ ગેમ છે. આમાં તમારે 3 સમાન કેન્ડીને મેચ કરીને આગળ વધવાનું હોય છે. એ પહેલીવાર 2012માં માર્કેટમાં આવી ત્યારથી એ ખૂબ જ લોકપ્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here