Home ટૉપ ન્યૂઝ સરકારી નોકરીની સુવર્ણ તક!! ભારતીય નૌકાદળમાં 242 જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત

સરકારી નોકરીની સુવર્ણ તક!! ભારતીય નૌકાદળમાં 242 જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત

160
0

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. ભારતીય નૌકાદળમાં 242 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ SSC જનરલ સર્વિસ (GS/XI), SSC એર ટ્રાફિક કંટ્રોલર (ATC), નેવલ એર ઓપરેશન્સ ઓફિસર, SSC પાઇલટ, SSC લોજિસ્ટિક્સ, નેવલ આર્મામેન્ટ ઇન્સ્પેક્ટર કેડર (NAIC), SSC એજ્યુકેશન, SSC એન્જિનિયરિંગ બ્રાન્ચ (GS), SSC ઈલેકટ્રિકલ (GS) વગેરે જગ્યાઓ ભરવાની છે.

રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023 છે.

ભારતીય નૌકાદળ કુલ પોસ્ટ- 242

1. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ SSC જનરલ સર્વિસ (GS/XI) – 50 પોસ્ટ્સ
2. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ SSC એર ટ્રાફિક કંટ્રોલર (ATC) – 10 પોસ્ટ્સ
3. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ નેવલ એર ઓપરેશન્સ ઓફિસર – 20 પોસ્ટ્સ
4. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ SSC પાયલટ – 25 પોસ્ટ્સ
5. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ SSC લોજિસ્ટિક્સ – 30 પોસ્ટ્સ
6. એક્ઝિક્યુટિવ બ્રાન્ચ નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્ટર કેડર (NAIC) – 15 પોસ્ટ્સ
7. એજ્યુકેશન બ્રાન્ચ SSC એજ્યુકેશન – 12 પોસ્ટ્સ (ભારતીય નૌકાદળની ભરતી)
8. ટેકનિકલ બ્રાન્ચ SSC એન્જિનિયરિંગ બ્રાન્ચ (GS) – 20 પોસ્ટ્સ
9. ટેકનિકલ બ્રાન્ચ SSC ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ (GS) – 60 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત –
1. SSC સામાન્ય સેવા (GS/XI): BE/B.Tech/B.Sc/B.Com/B.Sc(IT) અને PG ડિપ્લોમા/MCA/MSc(IT) હોવું આવશ્યક છે.
2. SSC એર ટ્રાફિક કંટ્રોલર (ATC): BE/B.Tech અથવા B.Sc/B.Com/B.Sc (IT) અને PG ડિપ્લોમા/MCA/MSc (IT).
3. નેવલ એર ઓપરેશન્સ ઓફિસર: BE/B.Tech અથવા B.Sc/B.Com/B.Sc (IT) અને PG ડિપ્લોમા/MCA/MSc (IT).
4. SSC પાયલોટ: BE/B.Tech અથવા B.Sc/B.Com/B.Sc (IT) અને PG ડિપ્લોમા/MCA/MSc (IT).
5. SSC લોજિસ્ટિક્સ: BE/B.Tech અથવા B.Sc/B.Com/B.Sc (IT) અને PG ડિપ્લોમા/MCA/MSc (IT).
6. નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્ટર કેડર (NAIC): BE/B.Tech અથવા B.Sc/B.Com/B.Sc.(IT) અને PG ડિપ્લોમા/ MCA/ M.Sc (IT).
7. SSC શિક્ષણ: M.Sc. અથવા MA (ઇતિહાસ) અથવા BE/B.Tech.
8. SSC એન્જિનિયરિંગ બ્રાન્ચ (GS): BE/B.Tech.
9. SSC ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ (GS): BE/B.Tech.

કેવી રીતે અરજી કરવી – ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ – 14 મે 2023
અરજી/પરીક્ષા ફી – કોઈ ફી નથી

ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ – www.indiannavy.nic.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here