તારાપુર : 10 જાન્યુઆરી
તારાપુર હોમગાર્ડસ માં ફરજ બજાવતા ઠાકોરભાઈ રાઠોડના આકસ્મિક અવસાન બાદ તેમના ધર્મપત્ની ગં.સ્વ મધુબેન રાઠોડ ને હોમગાર્ડ કલ્યાણ નિધિ અવસાન સહાયમાં થી ૧,૫૫,૦૦૦ ની સહાયનો ચેક આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને 114 – સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે જીલ્લા કમાન્ડન્ટ શ્રી સુભાષભાઈ નીલ ની હાજરી માં અર્પણ કરવામાં આવ્યો હતો…