Home સુરેન્દ્રનગર ખરાટી ગામે મિલ મજુર જોખમી સગર્ભાની ઘરે જ સફળ ઙિલિવરી કરાવતી...

ખરાટી ગામે મિલ મજુર જોખમી સગર્ભાની ઘરે જ સફળ ઙિલિવરી કરાવતી વટામણ 108 ટીમ

177
0

સુરેન્દ્રનગર: 6 જાન્યુઆરી


ગત મોઙી રાત્રીએ 26 વર્ષીય સગર્ભા બબીના ખાતુનને ખરાટી ગામે મિલ મા મજુરી કરતા તેમને અચાનક જ પ્રસુતિ નો અસહ્ય દુખાવો ઉપઙતા વટામણ 108 ટીમને કેસ મળતા ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ લક્ષ્મણસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી દર્દીને અસહ્ય પ્રસુતિ પીડા હોવાથી ઘરે જ ઙિલવરી કરાવવાની ફરજ પઙતા વટામણ 108 ટીમ દ્રારા જોખમી સગર્ભા મહિલાની ઈ.આર.સી. ગાયનેકોલોજિસ્ટ ના સલાહ સુચનથી ઘરે જ સફળ પૂર્વક ઙિલીવરી કરાવી હતી ત્યાર બાદ બાળકને અને માતાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેઙ્યા હતા

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here