Home આણંદ વલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ” ઈ શ્રમ ” કાર્ડ વિતરણ...

વલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ” ઈ શ્રમ ” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો..

149
0

વલ્લભ વિદ્યાનગર: ૧૧ જાન્યુઆરી


વલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ” ઈ શ્રમ ” કાર્ડ નું ૨૫૦ કરતા વધારે લોકો ને કાર્ડ વિતરણ કાર્યક્રમ શહેરના  મહાદેવ મંદિર , હરિઓમ નગર ખાતે કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગર ના નાગરિકોએ આ કાર્ડ વિતરણ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા ઓ અને સામાજિક કાર્યકર્તાઓ એ પણ પોતાની સામજિક જવાબદારી સમજી ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ માં ભાગ લઇને આ કાર્યક્રમ આયોજન ને સફળ બનાવ્યું હતું.

આ કાર્યક્રમ માં આણંદ જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર , એસ. ટી સેલ ના ચેરમેન  ઇશ્વર ભાઇ વલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ શહેર સમીતીના પ્રમુખ ફકીરભાઈ મકવાણા વલ્લભ વિદ્યાનગર મહિલા સેલ ના પ્રમુખ જલ્લપાબેન આણદ જીલ્લા કોંગ્રેસ સોશીયલ મીડિયા સેલ ના પ્રમુખ વીજય ભાઇ જોષી યુથ કોંગ્રેસ ના નેસનલ સચિવ ડો. પલક વર્મા, મીથલેશ અમીન , પપ્પુભાઈ , રાકેશભાઈ પટેલ , ભાવના પટેલ, ફિરોજ ખાન પઠાણ , ગોપાલ પટેલ , રાજુભાઈ દરબાર , ચંદુભાઈ , પ્રકાશભાઈ માછી , કેતનભાઈ સોલંકી , સારદાબેન પટેલ , રાહુલ માછી મનોજ ભાઈ , નરસિંહભાઇ ગોહેલ ભવનભાઈ સોલંકી , વિજય શર્મા અને ખૂબ મોટી સંખ્યામાં સમાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ:પ્રતિનિધિ આણંદ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here