Home કચ્છ શ્રી માધાપર લેવા પટેલ યુવક સંઘ અને શ્રી હરિ ગ્રુપ ...

શ્રી માધાપર લેવા પટેલ યુવક સંઘ અને શ્રી હરિ ગ્રુપ માધાપર ના યુવાનો દ્વારા, ડોક્ટર ટીમ ને સાથે રાખી ગાયો ની યોગ્ય સારવાર

118
0

કચ્છ : 2 ઓગસ્ટ


હાલ ચાલી રહેલ ગાયો ની બીમારી લમ્પી નામ ના રોગ થી ગૌવંશ જ્યારે હેરાન થઈ રહ્યું છે તેની સારવાર માટે શ્રી માધાપર લેવા પટેલ યુવક સંઘ અને શ્રી હરિ ગ્રુપ માધાપર ના યુવાનો દ્વારા જ્યાં પણ ગાય બીમાર દેખાય માધાપર હોય કે વાડી વિસ્તાર દરેક ગાયો ની યોગ્ય સારવાર ડોક્ટર ટીમ ને સાથે રાખી ને કરવા માં આવી રહી છે તથા એમ લાગે કે જે ગાય ને વધુ સારવાર ની જરૂર છે તેને ભુજ આઇશોલેશન સેન્ટર ખાતે મોકલવા માં આવે છે આ માટે માધાપર ના ગૌસેવકો ના હેલપલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેના પર કોઈ પણ જગ્યા એ ગાય બીમાર જણાય તો અમારી ટીમ જલ્દી થી સારવાર માટે પહોંચી જાય છે માધાપર ના ગ્રામ જનો નો પણ ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને પોતાના થી બનતી સેવા કરી રહ્યા છે

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here