Home વડોદરા વડોદરા નગરપાલિકામાં બંપર ભરતી જાહેર …..

વડોદરા નગરપાલિકામાં બંપર ભરતી જાહેર …..

153
0

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંગેની 09 ઓગસ્ટ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ 28 ઓગસ્ટ સુધી અરજી કરવા અંગે જણાવવામાં આવ્યુ છે.

VMC દ્વારા જાહેર કરવામાં આવેલ જગ્યાઓમાં ટાઉન પ્લાનર , એક્ઝિક્યુટિવ સિવિલ એન્જિનીયર , ડાયરેક્ટર , ગાયનેકોલોજીસ્ટ , પીડિયાટ્રિશિયન , મેડિકલ ઓફિસર , X-Ray ટેકનેશિયન , લેબ ટેકનેશિયન , ફાર્માસીસ્ટ , સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી છે જે ભરવા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here