Home મોરબી મોરબીમા ગ્રટ અોફ ગુજરાત ટીમ દ્ધારા ડ્રાયફ્રુટ લસ્સીનું વિતરણ

મોરબીમા ગ્રટ અોફ ગુજરાત ટીમ દ્ધારા ડ્રાયફ્રુટ લસ્સીનું વિતરણ

99
0

મોરબી : 14 મે


મોરબીમાં આજે ગ્રેટ ઑફ ગુજરાત ટીમના પ્રમુખ જયેશભાઈ ડાભી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડ્રાયફ્રુટ લસ્સી પીવડાવવામાં આવી હતી. જયેશભાઈ ડાભી દ્વારા મોરબીના પાડાપુલ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઇને ડ્રાયફ્રુટ લસ્સીનું વિતરણ કરી સેવા એ જ લક્ષનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સેવાકાર્યમાં તેજસભાઈ ડાભી, રાજુભાઈ ગમારા, વિનોદ બાંભવા સહિત ટીમના યુવા મિત્રો જોડાયા હતા.

અહેવાલ: બળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here