Home સુરેન્દ્રનગર મીઠાપુર ગામ નજીક ગમ્ખવાર અકસ્માત

મીઠાપુર ગામ નજીક ગમ્ખવાર અકસ્માત

207
0

સુરેન્દ્રનગર: 21 ઓગસ્ટ


આજ રોજ બપોરે રાજકોટ થી મહારાષ્ટ્ર જતા ટ્રક ઙ્રાઈવર કાબુ ગુમાવતા ટ્રક ખેતર મા પલ્ટી ખાઈ ગયો હતો
ટ્રક ઙ્રાઈવર 53 વર્ષીય ભુરાભાઈ બાબજી બગરી ને માથા ના ભાગે ગંભીર ઈજા થઈ હતી 108 બગોદરા ટીમ ને કેસ મળતા ઝડપથી ઘટના સ્થળે પહોચી 15 મિનિટ ની મહેનત બાદ દર્દી ને બહાર કાઢી ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ પ્રેમજીભાઈ પ્રાથમિક સારવાર આપી નજીક ની સરકારી હોસ્પિટલ બગોદરા ખાતે ખસેઙ્યા હતા

અહેવાલસચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here