Home સુરેન્દ્રનગર પીપળી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સ માં બે જોડિયા બાળકીઓ ની સફળ પ્રસુતિ

પીપળી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સ માં બે જોડિયા બાળકીઓ ની સફળ પ્રસુતિ

236
0

સુરેન્દ્રનગર: 21 જાન્યુઆરી


પીપળી ગામ થી જોખમી પ્રસુતા ને ધંધુકા લઈ જાતા રોજકા ગામ પાસે પહોચતા પીપળી 108 માંજ ઈ.એમ.ટી. નિતીનભાઈ ચૌહાણ અને પાયલોટ જયરાજસિંહ ધુમ્મઙ દ્રારા સફળ પ્રસુતિ કરાવવી પડી જેમાં એક સાથે ત્રણ જીવ બચાવવામાં આવ્યા બે નવજાત બાળકી અને માતા ને પ્રસુતિ બાદ પ્રાથમિક સારવાર આપી ધંધુકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા.

 

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here