Home પાટણ પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની જીલ્લા કારોબારી ની બેઠક મળી..

પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની જીલ્લા કારોબારી ની બેઠક મળી..

127
0

પાટણ જિલ્લાના સિધ્ધપુર મુકામે ગોકુલ ગ્લોબલ યુનીવર્સીટી ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરની અધ્યક્ષા મા જીલ્લા કારોબારી ની બેઠક મળી હતી..

બેઠક મા ઉત્તરઝોન ના પ્રભારી પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર પ્રભારી ગોવિંદભાઈ પટેલ પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોર, રણછોડભાઈ દેસાઈ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ પૂર્વ સાસંદ દિલીપભાઈ પંડ્યા ગુજરાત રાજ્ય જીઆઈડીસી ના પૂર્વ ચેરમેન બળવંતસિંહજી રાજપૂત પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર લંવીગજી ઠાકોર ગાંધીનગર ના પ્રભારી મોહનભાઈ પટેલ પ્રદેશ બંક્ષીમોરચા ના મંત્રી વિનયસિહ ઝાલા નગર પાલીકા પ્રમુખ કૃપાબેન આચાર્ય જીલ્લા ના મહામંત્રી રમેશભાઈ સિધંવ સુરજગીરી ગોસ્વામી, પ્રદેશ મહીલા કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર, તેમજ જીલ્લા હોદેદારો તેમજ શહેર તાલુકા ના અપેક્ષિત કાર્ય કરતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…..

અહેવાલ : ભાવેશ ભોજક, પાટણ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here