સુરેન્દ્રનગર : 2 ડિસેમ્બર
આજરોજ વેજલકા ગામે મજૂરી એ ગયેલ યુવાન શુરેશભાઈ ગફુરભાઈ પરમાર પાણી નો બોર બનાવતા પાઈપ છટકવા ની સાથે ગંભીર રીતે મોઢા ના ભાગે હોઠ પર ચીરો પઙી ગયો હતો અને દાંત ટુટી ગયા હતા આ બનાવ જાણ કોલ મળતા વટામણ 108 ઈ.એમ.ટી હિંમત ચાવઙા અને પાયલોટ પ્રધ્યુમનસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઘવાયેલ દર્દીને ઈ.આર.સી ફિઝિશિયન ની સલાહ સુચન થી પ્રાથમિક સારવાર આપી સામુહિક આરોગ્ય બગોદરા ખાતે લઈ ગયા હતા દર્દી ની હાલત વધુ ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે એમને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ રિફર કર્યો હતા.