Home અંબાજી દાંતા વિધાસભા બેઠક માટે ભાજપ ના ઉમેદવાર લાધુ પારગી ની સમર્થન સભા...

દાંતા વિધાસભા બેઠક માટે ભાજપ ના ઉમેદવાર લાધુ પારગી ની સમર્થન સભા કરી…

138
0

અંબાજી: 15 નવેમ્બર


દાંતા વિધાસભા બેઠક માટે ભાજપ ના ઉમેદવાર લાધુ પારગી ની સમર્થન સભા કરી…

ભાજપ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો ની હાજરી…bસભા મા સમર્થન બાદ ભાજપ ઉમેદવાર નોધાવી ઉમેદવારી…

વિજય મુહરત મા ઉમેદવારી નોંધાવી … દાંતા 10 વિધાનસભા માં ઉમેદવારી નોંધાવતા લાધુ પારધી સાથે દાંતા ના રાજવી રહ્યા હાજર…

વિજય ના લક્ષ્ય સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું લાધુ પારધીએ…લાધુ પારધી ભાજપ દાંતા 10 વિધાનસભા ઉમેદવાર.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here