Home કાલોલ ડેરોલગામ હાઈસ્કુલ માં તાલુકા કક્ષા નો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

ડેરોલગામ હાઈસ્કુલ માં તાલુકા કક્ષા નો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

139
0

કાલોલ: 27 જાન્યુઆરી


બોર્ડ પરીક્ષા માં પરીક્ષાર્થીઓ તણાવ મુક્ત થઈ સફળતા મેળવે તે હેતુ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માં માર્ગદર્શન આપ્યુ. કાલોલ તાલુકા કક્ષા ના આ કાર્યક્રમ માં પંચમહાલ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જે.કે. પરમાર શિક્ષણ નિરીક્ષક , અતુલભાઈ પટેલ આચાર્ય, વિવિધ શાળાઓ ના શિક્ષકો, આચાર્યો તથા આગામી બોર્ડ પરીક્ષા આપનાર છસ્સો ઉપરાંત વિધાર્થીઓ, શિક્ષકો એ લાઇવ કાર્યક્રમ નિહાળી માર્ગદર્શન મેળવી ખુશી વ્યક્ત કરી હતી.

અહેવાલ : મયુર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here