Home ગોધરા ગોધરા સાંદિપની અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

ગોધરા સાંદિપની અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

139
0

પંચમહાલ: 17 ઓગસ્ટ


આજરોજ ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલ સાંદિપની ઈંગ્લીશ મીડીયમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવમાં આવી હતી.આ ઉત્સવમાં શાળાના બાળકોએ રાધા કૃષ્ણ બની શાળાને ગોકુળ બનાવ્યું હતું સાથે સાથે મટકી ફોડ તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ડાયરેકટર મૌલિક શાહ ,ગોપીબેન શાહ ,તેમજ શાળાના આચાર્ય વિપુલભાઈ શાહ ખાસ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો .સાથે સાથે શાળાના અન્ય શિક્ષકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાટે છોકરાઓ સાથે ગરબે ઘૂમી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જય ઘોસ સાથે વાતવરણ ને નંદમય બનાવી દીધું હતું .

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here