ગોધરા : 21 જાન્યુઆરી
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ઝડપાયું મોટી માત્રામાં ગૌમાંસ
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુલતાન ફળિયા વિસ્તારમાંથી ઝડપાયું ગૌમાંસ
પોલીસે 450 કિલોથી વધુ માત્રામાં ગૌમાંસ નો જથ્થો ઝડપાયો
ગોધરા બી ડિવિઝન પોલીસ અને અગ્નીવિર ટીમને મળેલી બાતમીના આધારે રહેણાક મકાનમાં રેઇડ કરી ઝડપ્યો ગૌમાંસનો જથ્થો
પોલીસે ગૌમાંસની હેરાફેરી કરી વેચાણ કરતી 2 મહિલાઓની પણ કરી અટકાયત
ગોધરા બી ડિવિઝન પોલીસે ગૌમાંસના વેચાણ માટે ઉપયોગમાં લેવાતી 1 ઓટો રિક્ષા પણ કબજે કરી