આણંદ: 27 નવેમ્બર
આકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર દ્વારા ડોર ટુ ડોર પ્રચારમાં જનતાનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને આકલાવ તાલુકામાં કમળને મત આપીને ગુલાબસિંહ પઢીયાર ને જીતવા માટેના પ્રયત્નો જોર સોર થી ચાલી રહ્યા છે અને ગુલાબસિંહ પઢિયાર ને ઘોડા પર સવારી કરીને મોટી સંખ્યામાં રેલી પણ કાઢવામાં આવી અને આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં રેલી જોડાયા હતા.