Home Trending Special અમદાવાદ થી સુરત જય રહેલી બસમાં માતાને ડિલિવરીનો દુખાવો ઉપાડતા બસ માંજ...

અમદાવાદ થી સુરત જય રહેલી બસમાં માતાને ડિલિવરીનો દુખાવો ઉપાડતા બસ માંજ એમ્બ્યુલન્સ ના સ્ટાફને ડિલિવરી કરાવવાની ફરજ પડી

163
0

આણંદ : 23 નવેમ્બર


એક્સપ્રેસ હાઈવે નો ડિલિવરી નો કેસ તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ID ૩૨૪૧૧૭ TIME ૧૯:૫૪ ને મળતા આણંદ ટાઉન હોલ થી ૧૦૮ રવાના થઇ હતિ ꜱᴛ ʙᴜꜱ જે અમદાવાદ થી સુરત જય રહેલી હતી ત્યારે રસ્તામાં માતાને ડિલિવરીનો દુખાવો ઉપાડતા બસ માંજ એમ્બ્યુલન્સ ના સ્ટાફને ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી

એમ્બ્યુલન્સ ના સ્ટાફ EMT સુરેશ રાઠોડ અને PILOT રિઝવાન શેખ ERCP ડોકટર અજલિ ની યોગ્ય સલાહ સૂચન પ્રમાણે સફળતા પૂર્વક ડિલિવરી કરાવીહતી

સમગ્ર બસ માં એક્સપ્રેસ હાઇવે ઉપર બાળક ના રુદન સાથે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો માતા અને બાળક નો જીવ બચાવી લીધો હતો
બાળકના રુદન ની ગુંજથી પરિવાર મા હરસોલાસ નું વાતાવરણ ફેલાઈ ગયુ હતું
ત્યારબાદ માતા ને નજીકના આણંદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી

એહવાલ : પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here