Home ટૉપ ન્યૂઝ ૨૨ પુસ્તકો વાપરવાની શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજ રોજ મંજૂરી આપી

૨૨ પુસ્તકો વાપરવાની શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજ રોજ મંજૂરી આપી

169
0

ગાંધીનગર: ૧૮ જાન્યુઆરી


વિશ્વ ની પ્રાચીન ભાષા માં થી મહત્વપૂર્ણ કહી શકાય તેવી સંસ્કૃત ભાષા ના રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા ૨૨ જેટલા પુસ્તકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો..

મધ્યપ્રદેશ રાજ્ય સરકારની મહર્ષિ પતંજલિ સંસ્કૃત સંસ્થાન સંલગ્ન ૨૨૦ સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રોના શૈક્ષણિક ઉપયોગ માટે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય તે ધ્યાને લેતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સંસ્કૃત માધ્યમના અલગ અલગ ૨૨ પુસ્તકો વાપરવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણવાળી રાજ્ય સરકારના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજ રોજ મંજૂરી આપી.


અહેવાલ : માહિતી વિભાગ ગુજરાત રાજ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here