Home Other હાય હાય.. એવો તે કેવો દેશ જ્યાં રહેવા માટે સરકાર લાખો રૂપિયા...

હાય હાય.. એવો તે કેવો દેશ જ્યાં રહેવા માટે સરકાર લાખો રૂપિયા આપે છે?

146
0

છેલ્લા કેટલાય સમય વિદેશ જવાનો ક્રેજ ચાલી રહ્યો છે. પરંતુ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવું સરળ નથી હોતું.કારણ કે એ સાથે ઘણું બધુ પાછળ છૂટી જતું હોય છે.આ ઉપરાંત વિદેશ જવાનો વિચાર આવતાની સાથે સાથે પૈસાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ વાત કરવી છે. એવા આઈલેન્ડની જ્યાંની સરકાર ત્યાં સ્થાયી થવા માટે લાખો પૈસા આપે છે.

યુરોપમાં આવેલું છે આયર્લેન્ડ. આયર્લેન્ડ સરકારે દુનિયાના દરેક વ્યક્તિ માટે આ ઓફર મૂકી છે. કે ત્યાં જઈને વસનારા લોકોને તેઓ 71 લાખ રૂપિયા આપશે. આ વાત આશ્ચર્ય પમાડે તેવી છે પરંતુ આયર્લેન્ડ સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમજ આવી અનોખી ઓફર આપવા પાછળ કારણ પણ અનોખુ છે કારણ એ છે આયર્લેન્ડની સરકાર પોતાના દેશમાં આબાદી વધારવા ઈચ્છે છે. સરકાર ઈચ્છે છે કે મોટી સંખ્યામાં લોકો અહીં સ્થાયી થાય. તેથી અહીં આવનાર લોકોને સરકારે આર્થિક મદદ કરવાનું  નિર્ણય લીધો  છે. ત્યારે સરકારે આ ઓફર ઓર લિવિંગ આઇલેન્ડ પોલિસી હેઠળ શરૂ કરી છે. આ પોલિસી પાછળનો મુખ્ય હેતુ છે. કે ખાલી થઈ ગયેલા દ્વિપો અને ખુબજ ઓછી જનસંખ્યા ધરાવતા સ્થળ પર ફરીથી લોકો આવીને વસે. વિગત વાર વાત કરીયે તો આ જગ્યાઓ એવી છે જે મુખ્ય ભૂમિથી કનેક્ટેડ નથી. તેનો ઉપયોગ ખરીદવામાં આવેલી પ્રોપર્ટીના મેન્ટેનન્સ માટે કરવામાં આવે. આ સાથે એ પણ જણાવી દઈએ કે આયર્લેન્ડ સરકારની આ શરત મંજૂર હોય અને જે વ્યક્તિને આ દેશમાં સ્થાયી થવું હોય તેણે 1 જુલાઈ સુધીમાં અપ્લાય કરવું જરૂરી છે.જાણીને નવાઈ જેમાં સોનેરી રેતી અને ખડકાળ ખડકો છે. જે માત્ર 160 લોકોની વસ્તી ધરાવતો એક સ્વર્ગ સમાન ટાપુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here