Home ક્રાઈમ લીંબડી શહેરી વિસ્તારમાં મસીના ઉપદ્રવ થી શહેરીજનો સહિત વાહનચાલકો પરેશાન

લીંબડી શહેરી વિસ્તારમાં મસીના ઉપદ્રવ થી શહેરીજનો સહિત વાહનચાલકો પરેશાન

21
0
સુરેન્‍દ્રનગર : 20 ફેબ્રુઆરી

લીંબડી શહેરી વિસ્તારમાં મસીના ઉપદ્રવ થી શહેરીજનો સહિત વાહનચાલકો પરેશાન

અસંખ્ય મસીઓ ઉડી લોકોની આંખમાં પડતાં અકસ્માત કે જાનહાનિ થવાની પણ દહેશત સેવાઈ

પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો

પાલિકા તંત્ર દ્વારા મસીનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ તેમજ ધુમાડો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleHNG યુનિવર્સીટીએ 92 કોલેજો સામે 13 પ્રાધ્યાપકોને માન્યતા આપતા વિવાદ…..
Next articleસુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની 540 દુકાનો સજ્જડ બંધ…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here