Home સુરેન્દ્રનગર લીંબડીકેળવણી મંડળકર્મચારી પરિવારના હોદ્દેદારની સર્વાનુમતે વરણી કરવામાં આવી

લીંબડીકેળવણી મંડળકર્મચારી પરિવારના હોદ્દેદારની સર્વાનુમતે વરણી કરવામાં આવી

238
0

સુરેન્દ્રનગર: 18 ઓગસ્ટ


સી.બી. જાડેજા – પ્રમુખ

શકિતદાન ગઢવી – ઉપપ્રમુખ

જે.એ.માલકીયા – મંત્રી

બ્રિજરાજસિંહ ઝાલા – સહમંત્રી

પૃથ્વીરાજસિંહ પરમાર – ખજાનચી

આજે લીંબડી કેળવણી મંડળ કર્મચારી પરિવારની બેઠક મળી હતી. અને આ બેઠકમાં લીંબડી કેળવણી મંડળ કર્મચારી પરિવારના પ્રમુખ તરીકે ડૉ. સી.બી. જાડેજા (પૂર્વ કુલપતિ, કચ્છ યુનિર્વસીટી) તેમજ ઉપપ્રમુખ-શકિતદાન ગઢવી, મંત્રી – જે.એ.માલકીયા, સહમંત્રી – બ્રિજરાજસિંહ ઝાલા, ખજાનચી – પૃથ્વીરાજસિંહ પરમાર તરીકેની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં આ બેઠકમાં લીંબડી કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ શાહ, મંત્રી ભરતભાઈ શાહ, સહમંત્રી પ્રકાશભાઈ સોની સહિત હાજર રહયા હતા અને મહાનુભાવો દ્રારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવેલ

અહેવાલ  : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here