Home ક્ચ્છ લતા મંગેશકરના સ્વર્ગવાસ થયા છે તેમની યાદમા નટ સમાજ દ્વારા ...

લતા મંગેશકરના સ્વર્ગવાસ થયા છે તેમની યાદમા નટ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી

130
0
કચ્છ : 20 ફેબ્રુઆરી

આજરોજ નટ સમાજ ભુજ દ્વારા અને ઢોલ શહેનાઈ વાદકો દ્વારા અને સ્વ લતા મંગેશકરના સ્વર્ગવાસ થયા છે તેમની યાદ નટ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી ભુજ મધ્યે રાખવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કચ્છના પ્રખ્યાત નટ સમાજના ઢોલી અને શહેનાઇ સંગીતકારો સાથે મળી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમા ગુજરાત નટ યુવા સંગઠન ના ઉપાધ્યક્ષ કિશોર નટ કે.કે., કલ્પેશ નટ, દર્શનભાઈ નટ, કાલિદાસભાઈ નટ, અશોકભાઈ નટ, દિનેશભાઇ નટ, વિવેકભાઇ નટ, અનીલભાઈ નટ, બચુભાઈ નટ, શૈલેષભાઈ નટ, અને સમસ્ત ભુજ સતી રાજલ માતા ગ્રુપએ વ્યવસ્થા સાંભળી હતી.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here