કચ્છ : 7 માર્ચ
આજે કચ્છ મોરબી ના લોકપ્રિય સાંસદ વિનોદ ભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વસુંધરા ટ્રસ્ટ ના કાર્યાલય નું ઉદ્ધાટન કરવા મા આવ્યું હતું તેમજ કચ્છ જિલ્લા પંચાયત ના આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તો રાપર શહેર માટે આવેલા વિકલાંગો ને અલ્પાહાર આપવામાં આવ્યો હતો ઉપરાંત સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓ ને ફળો વિતરણ કરવામાં આવેલા આજે યોજાયેલા આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા.
પ્રમુખ રુષભ ચરલા પંકજ મહેતા માજી ધારાસભ્ય ત્રિકાલદાસજી અશોક પ્રજાપતિ ડો. રમેશ ઓઝા ઉમેશ સોની નિલેશ માલી કેશુભા વાઘેલા લાલજી કારોત્રા રામજી પિરાણા સજુભા જાડેજા ડોલરભાઈ ગોર નશાભાઈ દૈયા અંબાવી વાવીયા ભરત ઠક્કરઅશ્વિન પ્રજાપતિદેવુભા વાઘેલામનુભાઈ રાજગોરદિનેશ વાવીયામેહુલ જોશી ગિરિરાજ સિંહ વાઘેલા રતિલાલ સોનીપ્રદિપ સિંહ સોઢા કનુભાઈ પટેલભાવિક મિરાણી શૈલેશ ચંદેબળવંત ઠક્કરભરત મસુરીયા મુળજી પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન ડો. શૈલેષ ડોડીયા ડો. મોહિની હડપતી માદેવ ભાઈ બારડડો. ભગવતીબેન કટારા ડો. ચંદ્રેશ દુબરીયા વિગેરે એ સેવા આપી હતી