Home Trending Special રાજકોટ જિલ્લાના ઉપલેટા ના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી...

રાજકોટ જિલ્લાના ઉપલેટા ના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રીપેર થાય તેવી લોક માંગ ઉઠી

69
0

રાજકોટ :ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છેતે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોડલ સ્ટેટન હેરીટાઈજ પુલ આવેલ છે તે પુલ કલેકટરના આદેશ છેલ્લા દોઢ વર્ષોથી ભારે વાહાન માટે પ્રતિબંધછે તો તેનુ સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોક માંગ ઉપલેટા નગર પાલીકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલછે નગરપાલિકા આ વિસ્તારમાંથી લાખો રૂપીયા ટેક્સ ઉઘરાવેછે પણ નગર પાલીકા તરફથી એક પણ જાતની સુવીધા જેમાં સ્ટ્રીટ લાઈટ સાફ-સફાઈ કે કોઈપણ જાતની નગરપાલિકા તરફથી કોઈપણ સુવિધા મળતી નથી

ઉપલેટા નું નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધાર પટ જોવા મળે છે ભઈનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈપણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોને માંગ છે કે અમને વેરા માફ કરી આપવા અમારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે વહેલી તકે આ રસ્તો રીપેર કરવામાં નહીં આવે તો ગાંધીજી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઊંચારી રહ્યા છે.

અહેવાલ : ભાવેશ ગોહિલ ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here