Home પાટણ યુક્રેનમાં રહેતો વિદ્યાર્થી હેમખેમ પરત ફર્યો….

યુક્રેનમાં રહેતો વિદ્યાર્થી હેમખેમ પરત ફર્યો….

103
0
પાટણ : 26 ફેબ્રુઆરી

યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલ પાટણના વિદ્યાર્થીએ સમય સૂચકતા વાપરીને યુદ્ધના એક દિવસ અગાઉ ટિકિટ બુક કરાવી પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

 

યુક્રેનમાં mbbs કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત દેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગયા છે.જેમાં પાટણ જિલ્લાના 140 જેટલા વિદ્યાર્થીઓ માં 30 વિદ્યાર્થીઓ પાટણ છે. પાટણ ના મોટા રહેતા મોહમ્મદ અખિલ નામનો વિદ્યાર્થી યુક્રેનમાં ઓડિશામાં અભ્યાસ માટે ગયો હતો.પરંતુ તેણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીનને પ્રેસ કોન્ફરકન્સમાં યુદ્ધની આપેલી ચેતવણીને ગંભીરતાથી લઈ સમયસુચકતા વાપરી તરત વતન પરત ફરવા માટે 22મી તરીખે જ ટીકીટ કઢાવી ભારત પરત આવવા નીકળી ગયો હતો અને આજે તે મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા બાદ તે અમદાવાદ આવી પહોંચતા તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here