Home મોરબી મોરબી ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી

મોરબી ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી

87
0
મોરબી : 2 મે

મોરબી ગ્રેટ ઓફ ગુજરાત ટીમ ના પ્રમુખ શ્રી જયેશભાઈ ડાભી તથા ટીમ ના એવા તેજસ ભાઈ ડાભી રાજુભાઈ ગમારા વિનોદ બાંભવા તથા અન્ય સભ્યો દ્વારા આજ રોજ મોરબી જીલ્લા ના લક્ષ્મી નગર ગામે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ખાતે અંધલોકો ને રાત્રી ભોજન કરાવી ને ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી સાથે ટીમ સાથે રહિને સેવાકાર્યમાં અનોખી પહેલ કરી હતી સાથો સાથ આ ટ્રસ્ટ ની મુલાકાત લઈને જાણકારી મેળવી ઉત્સાહ સાથે ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો હતો

અહેવાલ:બળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here