Home ક્ચ્છ માધાપર નવાવાસ વિસ્તારમા ગટર લાઇનના કામોનું ખાત મૃહુત કરવામાં આવ્યું હતું

માધાપર નવાવાસ વિસ્તારમા ગટર લાઇનના કામોનું ખાત મૃહુત કરવામાં આવ્યું હતું

171
0
કચ્છ : 4 માર્ચ

જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજે માધાપર નવાવાસ વિસ્તારના પંકજનગર,કોટક સોસાયટી, નારાયણનગર ખાતે ગટરના કામોનું ખાત મૃહુત કરવામાં આવ્યું હતું
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન રમેશભાઈ કારા,નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમીલાબેન અરજણભાઈ ભુડિયાએ શાસ્ત્રોકત પૂર્વક નાડીયેર વધેરીને મીઠું મોઢું કરાવ્યું હતું
આ તકે નવાવાસના તલાટી,તેમજ હરેશભાઇ પિંડોરિયા અને વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here