Home પાટણ પાટણમા જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓના યુદ્ધ રોજના બન્યા…….

પાટણમા જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓના યુદ્ધ રોજના બન્યા…….

121
0
પાટણ : 12 ફેબ્રુઆરી

પાટણ શહેર ના રેલવે ગરનાળા નજીક શુક્રવારે રોડ વચ્ચે બે આખલાવચ્ચે યુદ્ધ થતા અરાતફરી મચી હતી . આખલા યુદ્ધના કારણે એક દુકાનના શટરને ટકરાતા નુકસાનથયું હતુ .

પાટણમા  જાહેર માર્ગ ઉપર  રખડતા પશુઓના યુદ્ધ  રોજના બન્યા.......

પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ગાંધીજીની પ્રતિમા આગળ ગુરુવારે મેઇન રોડ ઉપર પંદર મિનિટ સુધી બે આખલાઓનું યુદ્ધ જામ્યું હતું . જેમાં એક દુકાનના શટર ને પણ નુકસાન પહોંચ્યું હતું . રખડતા ઢોર મામમલે સદંતર નિષ્ફળ ગયેલી પાટણ નગર પાલિકાના દ્વારા આવા રખડતા ઢોરોને પકડી પાજરે પુરવામા આવે તેવી લોકો માગ ઉઠી છે . પૂર્વ કોર્પોરેટર દિપક ભાઈ પટેલએ જણાવ્યું હતું કે , ભૂતકાળમાં આ જ સ્થળ પર આખલાઓના આતંકના કારણે એક વકીલનું મોત નિપજી ચૂક્યું છે . ત્યારે પાલિકા રસ્તે રખડતા આખલાઓને પકડી દૂર કરે તે જરુરી છે .

અહેવાલ :  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here