Home પાટણ પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ અબ્દુલ કલામ આઝાદને શ્રદ્ધાંજલિ આપી…….

પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ અબ્દુલ કલામ આઝાદને શ્રદ્ધાંજલિ આપી…….

101
0
પાટણ : 22 ફેબ્રુઆરી

આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અને ભારત રત્ન એવા અબ્દુલ કલામ આઝાદની ની પુણ્યતિથિ એ આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અબ્દુલ કલામ ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એ અબ્દુલ કલામને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિન પટેલ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના મંત્રી ભુરાભાઈ સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here