Home પાટણ પાટણના સિનિયર ડોક્ટરોએ પદ્મશ્રી માલજીભાઇ દેસાઇનું અભિવાદન કર્યું……

પાટણના સિનિયર ડોક્ટરોએ પદ્મશ્રી માલજીભાઇ દેસાઇનું અભિવાદન કર્યું……

24
0
પાટણ : 17 ફેબ્રુઆરી

ઝીલીયા ગાંધી આશ્રમના સ્થાપક અને પ્રખર ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈનું તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેને લઇને સમગ્ર પાટણ જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના લોકોમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ છે વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓ દ્વારા માલજીભાઇ નું વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાટણના જાણીતા ફિઝિશિયન ડોક્ટર કાનજીભાઈ રબારી,સર્જન ડોકટર સેવંતીલાલ પટેલ,ડો.કનુભાઈ પટેલ,ડો.પ્રમોદભાઈ પટેલ, ડો બાબુભાઈ પ્રજાપતિ દ્વારા માલજીભાઇ દેસાઈને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. માલજી કાકા ના શિવા કીય કાર્યોની તમામ ડૉક્ટરોએ સરાહના કરી હતી

અહેવાલ:  ભાવેશ, પાટણ
Previous articleસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓની એવિએશન ક્ષેત્રે ક્રાંતિકારી શોધ
Next article2024 સુધીમાં દેશ 1.50 હેલ્થ સેન્ટરો ચાલુ કરાશે. સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here