Home ગીર સોમનાથ ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

140
0

સોમનાથ: 9 નવેમ્બર


તાલાળાના ધારાસભ્ય ભગા બારડે પણ હવે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી છે…ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના પીઢ અને શક્તિશાળી ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોગ્રેસ પાર્ટીને દિગ્ગજ નેતાઓ પાર્ટીઓ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. તાલાળાના ધારાસભ્ય ભગા બારડે પણ હવે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી છે. બારડે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોપદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સામેલ થઇ ગયા છે….

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ છોડવાના મુડમાં જોવા મળ્યા હતા અને બારડે ગઈ કાલે બાદલપરા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેમના ભાજપમાં જોડાવવા અંગે ચર્ચા પણ કરી હતી

અહેવાલ: મહેશ ડોડીયા, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here