Home Trending Special દૂધસાગર ડેરીમાંથી બારોબાર પાવડર વેચવાનું કૌભાંડ સામે આવ્યું

દૂધસાગર ડેરીમાંથી બારોબાર પાવડર વેચવાનું કૌભાંડ સામે આવ્યું

24
0
મહેસાણા : 10 ફેબ્રુઆરી

ડેરી ના પાવડર વિભાગના એન 1 અને એન 2 પ્લાન્ટના કોન્ટ્રાકટર પ્રતાપભાઈ ચૌધરી ના ભત્રીજા ના ટેન્કરમાંથી પાવડર પકડાયો
પ્રતાપભાઈ ના ભત્રીજા સુમિત ચૌધરી ની ગાડીમાં બારોબાર પાવડર ની બેગ વેચાણ માટે લઈ જવાતી હતી

ડેરી ની સિક્યુરિટી તપાસ દરમિયાન પાવડર બેગ પકડાઈ

આ મામલે પ્રતાપ ચૌધરીએ ટેન્કર માં ચાલકે પાવડર ની ચોરી કરી હોવાનું જણાવ્યું


પ્રતાપ ચૌધરી વર્તમાન ચેરમેન અશોક ચૌધરી ના અંગત

આ મામલે સિક્યુરિટી ટિમ ને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો મેસેજ વાઇરલ થયો

અહેવાલ: સચીન પીઠવા, સુરેન્દ્રનગર
Previous articleલીંબડી જૈન સમાજે TMCના સાંસદની ટિપ્પણીના વિરોધમાં આવેદન આપ્યું
Next articleઅંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here