Home રાજકારણ છોટા-ઉદેપુર ખાતે કોગ્રેસ જિલ્લા સંયોજક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું

છોટા-ઉદેપુર ખાતે કોગ્રેસ જિલ્લા સંયોજક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું

18
0

છોટા-ઉદેપુર:૬ જાન્યુઆરી

છોટા-ઉદેપુર ખાતે કોગ્રેસ જિલ્લા સંયોજક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ છોટાઉદેપુર ખાતે દેશ ના સૌથી જુના રાજકીય પક્ષ  કોંગ્રેસના જિલ્લા અને તાલુકા સંયોજકો ની ટ્રેનિંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંયોજકો હાજર રહ્યા હતા,સંયોજકો ને બૂથ મેનેજમેન્ટ જનમિત્ર અને મેમ્બરશીપ ડ્રાઇવની ટ્રેનિંગ આપવામાં આવી હતી .

આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ નારણભાઇ રાઠવા ,જિલ્લા પ્રમુખ યશપાલસિંહ, જિલ્લા પ્રદેશ પ્રતિનિધિ રાજેશભાઈ ઠાકોર આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઇ પટેલ અને ભૃગરાજસિંહ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સંયોજક ટ્રેનિંગનું મહત્વ આવનારી ચૂંટણીઓમાં કેટલું છે તે સમજાવવામાં આવ્યું અને કાર્યકરો ને જાગૃત કરવા માટે નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો…..

Previous articleસોજીત્રા બેંક ઓફ ઇન્ડિયા શાખામાં દિન દહાડે ચિલઝડપ ,12 વર્ષનો ટેબરીયો 2.80 લાખ લઈ છુમંતર થયો
Next articleયાત્રાધામ અંબાજીમાં યુવા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું ,કોંગ્રેસ હાય હાય ના નારા લાગ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here