Home પંચમહાલ જીલ્લો કાલોલ ઈન્દિરા નગર વિસ્તારમાં પોલીસે રેડ કરી જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપ્યા…

કાલોલ ઈન્દિરા નગર વિસ્તારમાં પોલીસે રેડ કરી જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપ્યા…

669
0

કાલોલ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈન્દિરાનગર તળાવ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાથી હાર-જીતનો જુગાર રમતા હોવાની માહિતી મળતાં પોલીસે રેડ કરતાં કેટલાક ઇસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રમાડતા જુગારીયાઓમાં નાસભાગ થઇ હતી. જોકે નાસભાગમાં પાંચ જેટલાં ઇસમો પોલીસના  હાથે પકડાઈ ગયા હતા. જ્યાં પોલીસને ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.7200 ની ચલણી નોટો મળી કુલ કિં.12820  ના મુદામાલ સહિત જુગારધારા હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here