ઉમરેઠ : 26 જાન્યુઆરી
ઉમરેઠના પીએસઆઇ એસ.એ ઝાલા તેમજ પોલીસ જમાનોએ ગાર્ડ ઓફ ઓનર આપતા જ સીવીલ જજ શ્રી એમ.કે મહેતાએ ધ્વજ ફરકાવી દેશભક્તિ ગીત સાથે સલામી આપી ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ બાર એસોસિએશન ના સભ્યોએ પણ ધ્વજને સલામી આપી ધ્વજ વંદન કર્યું હતું ઉમરેઠના સિવિલ જજ શ્રી એમ કે મહેતાએ ધ્વજવંદન કરી સૌ ઉપસ્થિત 12 એસોસિએશનના સભ્યો અને કર્મચારી અને પોલીસ જવાનોને પ્રજાસત્તાક દિન ની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે ઉમરેઠ 12 એસોસિએશન દ્વારા સૌને અલ્પાહાર પીરસી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી