Home અંબાજી અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન

અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન

27
0
અંબાજી : 11 ફેબ્રુઆરી

ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ કોટેશ્વર નદી પાસે પહાડો પર વસેલું છે. અંબાજી, કોટેશ્વર ધામ સ્વર્ગ ધામ તરીકે પણ ઓળખાય છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે સવારે અંબાજી મંદિર ખાતે ઍક ભક્ત દ્વારા સોનાનું દાન આપવામાં આવ્યું હતું.


અંબાજી મંદિર ના ટેમ્પલ એ માહીતી આપી હતી કે એક માઇ ભક્ત દ્વારા સુવર્ણ શીખર માટે 100 ગ્રામ સોનુ દાન આવ્યું હતું જેની કિંમત 5 લાખ 501 જેવી થાય છે.આમ ભક્તો દ્વારા દાન આપવામાં આવી રહ્યુ છે. સૂરત ના દેસાઈ માઈ ભક્ત દ્વારા દાન આપવામાં આવ્યું હતું.

 

 

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી
Previous articleવન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ
Next articleપાટણના સૂર્યનગર વિસ્તારમાં 65 લાખના ખર્ચે સીસીરોડ નું ખાતમુહૂર્ત કરાયુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here