હળવદ : 7 મે
લોકો જન્મદિવસની ઉજવણી કેકકાપી તેમજ અન્ય ખોટા ખર્ચા કરીને ઉજણી કરતા હોયસે પરંતુ રાણેકપર ગ્રામપંચાયતના સરપંચ મનસુખભાઇ બાબરીયાઅે લોકોને નવો રાહ ચીંધ્યો છે ખાસ કરી પરીયાવરણનુ જતન થાય અને કોરોના કાળમા અોક્સિઝનની ઘટ સર્જાય હતી અે બાબતોને ધ્યાને લઇ જન્મદિવસ નિમીતે વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી આ વૃક્ષા રોપણ કાર્યક્રમ શાળા શિક્ષકો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા