શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા જે આશાપુરા માતા ના મઢ થી નિકળેલી હતી જે આજરોજ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી, સોમનાથ મંદિર પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલ સ્મારક નું ક્ષત્રિય સમાજ દ્વારા પૂજન તેમજ પુષ્પાંજલિ કરવામાં આવેલ, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગ્રણીઓ નું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતુ.