ક્ચ્છ : 26 ફેબ્રુઆરી
માધાપર ખાતે બાલાજી હનુમાનજી મંદિરના પરિસરમાં આવેલા જલારામ બાપાના મંદિરે પુષ્પની માળા પહેરાવવામાં આવી હતી તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ ગાયોને ચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ તકે મંદિરના મહંત મણિરામબાપુ,દિલીપભાઈ ભીંડે,નટુભાઈ રાયકુંડલ,ભરત ભીંડે,ધીરજભાઈ ઠક્કર,નિલેશ રાજદે, દિનેશભાઇ ઠક્કર,રોહિત ઠક્કર,નીતિન ચંદે,વસંતભાઈ ભીંડે,રાજુભાઇ ઠક્કર,કલુભા વાઘેલા,દેવેન્દ્રસિંહ જાડેજા,અમૃતલાલ ઠક્કર,ચમન ઠક્કર,કિરણ ઠક્કર,નિલેશ ઠક્કર,રાજુભાઇ ભીંડે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.