Tag: sale of country liquor does not stop
લો બોલો …. સુત્રાપાડા પંથકમાં અધિકારીએ બુટલેગર સામે પોલીસકર્મીને ખખડાવી દીધા
દેશી દારૂના ખુલ્લેઆમ વેંચાણ વચ્ચે પ્રોહીબિશનની કામગીરી કરનાર કર્મચારીને જવાબદાર અધિકારીએ બુટલેગરની હાજરીમાં જ બેફામ ખખડાવી નાખ્યાનો પોલીસ વિભાગ માટે અત્યંત શરમજનક કિસ્સો સામે...


















