Tag: PALIKA TEAM
આણંદમાં 280 વીજપોલ ધરાશાઇ …. 15 ગામોમાં અંધારપટ ફેલાયો…
બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની ગંભીર અસર વર્તાઇ છે. જિલ્લામાં ભારે પવન ફુંકાતા જિલ્લામાં જુદી...

















