Tag: CHANDAN
ચક્રવાતે બનાસકાંઠાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ….
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં ખતરનાક થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે બનાસકાંઠામાં ભારે...


















